Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Adulteration busted in chilli powder in Deesa

VIDEO: ડીસામાં મરચું પાવડરમાં ભેળસેળનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસા GIDC વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગે મરચું પાવડર બનાવતી પેઢી પર દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. શ્રી દર્શન માર્કેટિંગમાંથી મરચું પાવડરમાં કૃત્રિમ રંગ સહિતની ભેળસેળની શંકા વચ્ચે કુલ 9 નમૂના ચકાસણી માટે લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન રૂ.2.45 લાખની કિંમતનો 3 હજાર 571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 2 હજાર 500 કિલો એક્સપાયરી અને બિનઆરોગ્યપ્રદ મરચું પાવડરનો નાશ કરાયો હતો, આમ કુલ 6 હજાર 071 કિલો જથ્થા સામે કાર્યવાહી થઈ છે. લેબોરેટરી રિપોર્ટ બાદ ભેળસેળની હકીકત સ્પષ્ટ થશે અને જવાબદારો સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News