Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : traders organize special Navchandi Yagna to ensure good rainfall in Meghraj town of Mitharavalli

VIDEO: methઅરવલ્લીના મેઘરજ નગરમાં સારો વરસાદ વરસે તે માટે વેપારીઓએ યોજ્યો વિશેષ નવચંડી યજ્ઞ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં વરસાદ ખેંચાતા મેઘરજ વેપારી એસોસિએશન દ્વારા વિશેષ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના મુખ્ય માર્ગ પર આવેલી ટેલિફોન ઓફિસ નજીક યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મેઘરજ પંથકમાં સમયસર વરસાદ વરસે અને ખેડૂતો તેમજ સમગ્ર વિસ્તારમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવે તેવી દિલથી પ્રાર્થના કરવામાં આવી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsmeghraj