Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Police seize crores of narcotics by filming chase in Dhansura, Aravalli: Sko Poshdoda seized

VIDEO: અરવલ્લીના ધનસુરામાં ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે ઝડપ્યો કરોડોનો માદક પદાર્થ: સ્કો પોશડોડાનો જથ્થો કબજે કર્યો

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં એસઓજી પોલીસે ફિલ્મી ઢબે સફળ ઓપરેશન પાર પાડીને એક શંકાસ્પદ સ્કોર્પિયો કારમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. નવી શીણોલ ગામની સીમમાં પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પોલીસને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી હતી…કારમાંથી બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે પોલીસે તપાસ કરતા અંદરથી 278 કિલોગ્રામ પોશડોડા મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થ, કાર, કારતૂસ અને અન્ય સામગ્રી સહિત કુલ ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

App Store