Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Peaceful polling since early morning for Bayad Municipality Ward No. 3 bye-election

VIDEO: બાયડ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ની પેટા ચૂંટણી માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ મતદાન

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના બાયડ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની ખાલી પડેલી બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ સદસ્ય દ્વારા રાજીનામું આપવામાં આવતા આ બેઠક ખાલી પડી હતી, જેના માટે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ એક બેઠક માટે કુલ ૧૮૨૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsaravalli