VIDEO: અરવલ્લી: ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મોડાસાની મુલાકાતે, બાઈક રેલીનો પ્રારંભ કરાવ્યો
સોર્સ : gstv
અરવલ્લીના મોડાસામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા. તેમણે કમલમ કાર્યાલયથી વડનગરથી વારાણસી જતી વિશેષ બાઈક રેલીનું પ્રારંભ કરાવ્યું હતું અને પોતે પણ બાઈક પર સવાર થયા હતા...આ મુલાકાત દરમિયાન તેમણે માલપુર રોડ પર ભાજપ દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત પદયાત્રીઓ સાથે સદભાવના પૂર્વક વાતચીત પણ કરી હતી.

