Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Accident between Echo and truck on Dhansura Malpur highway, two seriously injured

VIDEO: ધનસુરા માલપુર હાઈવે પર ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત, બે ગંભીર ઇજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લીના ધનસુરા-માલપુર હાઈવે પર ધામણીયા સ્ટેન્ડ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો..આ અકસ્માતમાં નાના ગુજેરી ગામના બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ ધનસુરા પોલીસ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થ વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store