Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Only 10% voting in the first 3 hours, Harshad Parmar and Bhrigurajsinh Chauhan voted claiming victory

VIDEO: Anand / ઉમરેઠ પેટાચૂંટણી; પ્રથમ 3 કલાકમાં માત્ર 10% મતદાન, હર્ષદ પરમાર અને ભૃગુરાજસિંહ ચૌહાણે જીતના દાવા સાથે કર્યું વોટિંગ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, સવારના પ્રથમ ત્રણ કલાકમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જણાયો ન હતો અને માત્ર 10 ટકા જેટલું ધીમું મતદાન નોંધાયું હતું. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિજયનો મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.મહત્વનું છે કે, ઉમરેઠના મતદારો માત્ર ત્રણ દિવસના ગાળામાં બે વખત મતદાન કરશે. આજે વિધાનસભાની પેટાચૂંટણી અને આગામી રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે.  

App Store