Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Good Friday celebrated in Anand, Christian worshipped Lord Jesus

VIDEO: આણંદમાં ગુડ ફ્રાઈડે પર્વની ઉજવણી, ખ્રિસ્તી ભાઈ-બહેનોએ પ્રભુ ઈસુની કરી આરાધના

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આણંદના ચાવડાપુરા-જીટોડીયા સ્થિત નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે આજે ગુડ ફ્રાઈડેના પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરી ૧૪ સ્થાનો પર ક્રૂસના માર્ગની જીવંત ભક્તિનું સુંદર આયોજન કરાયું હતું. આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા અને પ્રેમ તથા ક્ષમાનો સંદેશ આપતા પ્રભુ ઈસુની આરાધના કરી હતી.

App Store