Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Anand: Ward 7 BJP corporator Prabhat Prajapati's video of bullying an old man has gone viral

VIDEO: આણંદ: વોર્ડ 7 ના ભાજપ કોર્પોરેટર પ્રભાત પ્રજાપતિનો વૃદ્ધ સાથે દાદાગીરીનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદની કરમસદ આણંદ મનપાના વોર્ડ નંબર સાત ના ભાજપના કોર્પોરેટર પ્રભાત પ્રજાપતિએ વૃદ્ધ સાથે દાદાગીરી કરી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..વોર્ડ નંબર સાતમાં ચાલી રહેલા રોડના કામમાં ગેરરીતિની એક સિનિયર સિટીઝને આક્ષેપ લગાવીને કોર્પોરેટરને રજૂઆત કરવા ગયા હતા.. ત્યારે સત્તાના નશામાં ભાન ભૂલેલા કોર્પોરેટર  જાહેરમાં ગુસ્સે ભરાયા હતા અને વડીલ સાથે અશોભનીય વર્તન તથા બોલાચાલી કરી હતી. ભાજપ કોર્પોરેટરની આ દાદાગીરી અને વાણી વિલાસ જોઈને સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશ ફેલાયો છે, જે હાલ સમગ્ર શહેરમાં જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે.

App Store