Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : The CM hoisted the national flag from An-Ban-Shan in Amreli

VIDEO: અમરેલીમાં સીએમના હસ્તે આન-બાન-શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાયો

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે અમરેલીના ચીતલ રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા શાનદાર પરેડ અને મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક અને ગૌરવશાળી રાષ્ટ્રીય પર્વના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

App Store