Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Research by students on the state of conflict between lions and humans

VIDEO: સિંહ-માનવ વચ્ચે ઘર્ષણની સ્થિતિ અંગે વિદ્યાર્થીઓનું રિસર્ચ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જીલ્લામાં છેલ્લા 2 માસમાં થયેલા સિંહોના માનવ પર થયેલા હુમલાથી 5 માનવમોત બાદ નવી ચિંતા ઉભી થઈ છે. લીલીયા તાલુકાના વાઘણીયા અને ક્રાકચ ગામે રાજકોટ સાયકલોજી વિભાગના 50 જેટલી વિદ્યાર્થીનીઓ સિંહો કેમ માનવ હુમલાખોર બન્યા તે અંગેની જાણકારીઓ મેળવવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે વાત કરી અને સિંહોને રહેણીકહેણી સહિતની બાબતો જાણી હતી. વિદ્યાર્થીઓ તમામ માહિતી એકત્ર કરીએ અહેવાલ તૈયાર કરશે. એવા ગામડા કે જ્યાં સતત સિંહોની અવરજવર રહે છે ત્યાં સિંહોના બદલાયેલા વર્તન અંગે પણ વિદ્યાર્થીઓ ઉંડાણપૂર્વ અભ્યાસ કરી રહ્યાં છે..

App Store