Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Mineral theft continues in Amreli despite complaints

VIDEO: અમરેલીમાં ફરિયાદો છતાં ખનીજ ચોરી યથાવત

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના સરંભડા ગામે રેતી ચોરી સામે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો..ઘણા સમયથી સરંભડાગામમા ખનીજ માફિયાઓ સક્રિય  હોવાથી ગ્રામજને ખાન ખનીજ વિભાગને જાણ કરી હતી. જે બાદ ખાણ ખનીજ વિભાગે રેતી ચોરીના સ્થળે પહોંચી ડમ્પર સિઝ કર્યું હતુ. વિભાગે આ કાર્યવાહીમાં 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગ્રામલોકોએ એકઠા થઈ ખનીજ માફિયા સામે રજૂઆત કરી હતી છતા પણ રેતી ચોરીની ઘટનાઓ અટકી નથી.

App Store