Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Man dies after drowning in Amreli water mine

VIDEO: અમરેલીની પાણા ખાણમાં ડૂબી જતાં પુરુષનું મોત

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી પાણા ખાણમાંથી અજીત અજનાર નામના પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. નાહવા ગયેલા અજીત અજનારનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પાણા ખાણ વિસ્તારમાં ફેન્સિંગ લગાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

App Store