Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Forrester and tracker injured by lion attack in Rajula's bar patoli, shifted for treatment

VIDEO: રાજુલાના બાર પટોળીમાં સિંહના હુમલાથી ફોરેસ્ટર અને ટ્રેકર ઇજાગ્રસ્ત, સારવાર અર્થે ખસેડાયા

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના રાજુલા તાલુકાના બાર પટોળી ગામે વાડી વિસ્તારમાં બીમાર સિંહનું રેસ્ક્યૂ કરતી વખતે સિંહે વનવિભાગની ટીમ પર અચાનક હુમલો કરી દીધો હતો. ગતરાત્રે બચાવ કામગીરી દરમિયાન ઘટેલી આ ઘટનામાં ફોરેસ્ટર એમ. જે. ખાવડીયા અને ટ્રેકર ભરત જોગદીયા ઇજાગ્રસ્ત થયા હતા. ટ્રેકરને પેટના ભાગે ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડાયા છે, જ્યારે ફોરેસ્ટરને રાજુલા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં DCF સહિત વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

App Store