Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli: In Dhudia Agaria village of Rajula, lions attack, fear among villagers

VIDEO: અમરેલી: રાજુલાના ધુડીયા આગરીયા ગામે સિંહોના આંટાફેરા, ગ્રામજનોમાં ભય

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામમાં ત્રણ સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા છે. સિંહોએ પશુઓની પાછળ દોટ મૂકતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.બે દિવસ પહેલાં પણ એક સિંહનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સિંહોના સતત આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.ગામના લોકો રાત્રે ઘરની બહાર નીકળવામાં હવે અચકાતા થયા છે. વન વિભાગની ટીમે આ વિસ્તારમાં સતર્કતા વધારી છે અને સિંહોને ટ્રેક કરવાની કામગીરી શરૂ કરી છે.

App Store