Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli: Heavy rain with lightning bangs in Rajula division

VIDEO: અમરેલી: રાજુલા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અસહ્ય ગરમી અને ઉકરાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે…રાજુલા તેમજ તેના હિંડોળા, સતડીયા અને કડીયાળી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભર ભાદરવે અચાનક શરુ થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.

App Store