Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Woman arrested for robbing elderly man by drugging him with lassi in Ahmedabad

VIDEO : Ahmedabad માં લસ્સીમાં નશીલો પદાર્થ પીવડાવી વૃદ્ધની લૂંટ કરનાર મહિલાની ધરપકડ, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી લતાબેન ચૌહાણ નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાએ દરિયાપુર વિસ્તારમાં એક વૃદ્ધને લસ્સીમાં ઘેનની દવા આપી બેભાન કર્યા હતા અને રોકડ રકમ લૂંટી ફરાર થઈ હતી. કમનસીબે, લસ્સી પીધા બાદ સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલા વિરુદ્ધ અગાઉ પણ લૂંટ અને છેતરપિંડી જેવા 9 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store