VIDEO: અમદાવાદમાં એસ.જી.હાઈવે પર અનેક વિસ્તારમાં જળબંબાકાર
સોર્સ : gstv
અમદાવાદમાં એસ.જી હાઈવે પર અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે....ગોતા, બોળકદેવ સહિત વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા.....ગોતા, પકવાન અને ઈસ્કોન ચાર રસ્તા પાસે ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા.....થલતેજ અંડર પાસ પાસે પાણીમાં વાહનો બંધ થતા વાહન ચાલકો અટવાયા.....એસ.જી.હાઈવે પર ગોતાથી કર્ણાવતી ક્લબ સુધી ચાર રસ્તા પાસે ટ્રાફિક જામનાથી લોકો અટવાયા

