VIDEO: કૃષ્ણનગરમાં કુખ્યાત ડોન બનીને ફરતો ધમા બારડનો આતંક સામે આવ્યો
સોર્સ : gstv
અમદાવાદમાં ગુનેગારોને ગમે તેટલા પાઠ ભણાવાય પરંતુ સ્થિતિ સુધરી નથી..શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફરીથી કુખ્યાત સ્વધોષિત ડોન બનીને ફરતા ધમા બારડનો આતંક સામે આવ્યો છે..ધમા બારડે પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે એક રાહદારીને ચપ્પાના ઘા ઝીંક્યાં હતા..ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ વિરુદ્ધ અગાઉ ગુજસીટોક સહિત તડિપાર થવાના ગુના નોંધાઈ ચૂક્યા છે..અગાઉ ધમા બારડને અમદાવાદમાંથી તડીપાર કરાયો હતો.

