Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Road widening work will be carried out in Kalupur, Ahmedabad

VIDEO:અમદાવાદના કાલુપુરમાં માર્ગ પહોળો કરવાની કામગીરીમાં હાથ ધરવામાં આવશે

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની લાંબા સમયથી ચાલતી સમસ્યાના નિરાકરણ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનના આધુનિકીકરણ સાથે જ વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ભાડા પટ્ટે અપાયેલી અંદાજે 68 દુકાનો રથયાત્રા પછી તોડી પાડવામાં આવશે. હાલ 9 મીટર પહોળા રોડને 12 મીટર સુધી વિસ્તારવામાં આવશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.આ કામગીરી શરૂ થતાં કાલુપુર વિસ્તારના લોકોને ટ્રાફિકની મોટી રાહત મળવાની અપેક્ષા છે.

App Store