Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Mixed reaction to petrol-diesel prices in Ahmedabad

VIDEO: અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ મિશ્ર પ્રતિક્રિયા, મોંઘવારીને કારણે સામાન્ય જનજીવન પર ભારે દબાણ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને લઈને નાગરિકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિને જોતા ભાવ વધારો યોગ્ય છે, જ્યારે અન્ય લોકોએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કેટલાક નાગરિકોએ કહ્યું કે નેતાઓ પ્રજાના પૈસે લહેર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી દ્વારા જાહેર પરિવહનના ઉપયોગની અપીલ કરવામાં આવી હોવા છતાં ઘણી જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટથી સમયસર પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. સતત વધતા ઈંધણના ભાવનો સીધો અસર દૂધ સહિત જીવનજરૂરી વસ્તુઓ પર પણ પડી રહી છે. મોંઘવારીના વધતા મારને કારણે સામાન્ય જનજીવન પર ભારે દબાણ અનુભવાઈ રહ્યું છે.

App Store