VIDEO: VIDEO: ધોળકાનું ગુયા તળાવ થયો ઓવરફ્લો, લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, જળબંબાકરથી મુશ્કેલી વધી
સોર્સ : gstv
ધોળકામાં ગુયા તળાવ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવવાના દ્રશ્યો સામે આવ્યા છે... ચીસતીયા સોસાયટી સહિત અનેક સોસાયટી પાણી ઘરોમાં ઘુસ્યા છે....આખા-આખા વિસ્તારોમાં બાઇક પાણીમાં ડૂબી ગઈ.... અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં વસ્તુસામગ્રીને નુકસાન થયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તળાવમાંથી વહેતા પાણીએ આ વિસ્તારને જળબંબાકારની સ્થિતિ સર્જી છે.... વહીવટીતંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોને હજુપણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે...

