Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Video: 5 cars collided at once on Ahmedabad riverfront, traffic jam

Video: Ahmedabad રિવરફ્રન્ટ પર એક સાથે 5 ગાડીઓ ટકરાઈ, ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત રિવરફ્રન્ટ વિસ્તારમાં આજે બુધવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે પાંચ જેટલી ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી. કાર ચાલકની બેદરકારી અને હાઇ સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે આ  અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે.

App Store

સદભાગ્યે, આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટક્કરના કારણે તમામ પાંચેય ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે.

ઘટના બાદ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ અકસ્માતને પગલે રિવરફ્રન્ટ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી.