VEDIO:મણિનગર કુમકુમ મંદિરમાં ૨૧ મેંગો ડીશનો અન્નકૂટ; સંતોએ આપ્યો જીવનલક્ષી સંદેશ
સોર્સ : GSTV
અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે ભવ્ય 'કેરીનો મનોરથ' યોજાયો હતો, જેમાં ભગવાન સમક્ષ ૨૧ જેટલી અવનવી મેંગો ડીશનો આકર્ષક અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો..મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ભગવાનને કેરી ધરાવવાની આ પરંપરા જણાવ્યું હતું વાત કરી હતી .. તેમણે કેરીના માધ્યમથી જીવનનો સુંદર સંદેશ આપ્યો હતો..

