Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Vastrapur Police action, Two sisters arrested in Theft case

VIDEO: વસ્ત્રાપુર પોલીસની કાર્યવાહી, ભીખ માંગવાના બહાને હાથફેરો કરતી બે સગી બહેનોની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસે CCTVના આધારે ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ભીખ માંગવાના બહાને લોકોના ઘરો અને પીજીમાં ઘૂસીને હાથફેરો કરતી બે સગી બહેનોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાઓ બહેરા-મૂંગા હોવાનો ઢોંગ કરીને લોકોની સહાનુભૂતિ મેળવતી અને ત્યારબાદ નજર ચૂકવી કિંમતી સામાન ચોરી લેતી હતી.

App Store

મહત્વનું છે કે તાજેતરમાં માધવ પીજીમાં થયેલી મોબાઈલ ચોરીની ઘટનામાં આ બંને મહિલાઓ CCTVમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને બહેનો લાંબા સમયથી આ રીતે ગુનાને અંજામ આપતી હતી.