Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Two foreign women were arrested from Ahmedabad's Chandkheda, who were staying despite the completion of their visas

VIDEO: અમદાવાદના ચાંદખેડામાંથી વિઝા પૂર્ણ થવા છતાં રહેતી બે વિદેશી મહિલાઓ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની દેવ પેલેસ અને ગ્રીન ટ્રી હોટલમાં તપાસ દરમિયાન પોલીસે બે વિદેશી મહિલાઓને ડિટેઇન કરી છે. ઝડપાયેલી મહિલાઓમાં તાંઝાનિયાની અને કેન્યાની વતની છે. વિઝાની મુદત પૂર્ણ થઈ હોવા છતાં આ બંને મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી હતી, જેનો ભાંડો ચેકિંગ દરમિયાન પાસપોર્ટ અને વિઝાની તપાસમાં ફૂટ્યો હતો. ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસની માહિતીના આધારે ચાંદખેડા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે બંને વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

App Store