Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Tomorrow's bandh announcement after NSUI protests in Gujarat University scam case

VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે NSUIના વિરોધ પ્રદર્શન બાદ આવતીકાલે બંધનું એલાન

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા અને રજીસ્ટ્રાર પિયુષ પટેલ સામે કરોડોના કૌભાંડના આક્ષેપો સાથે NSUIએ ભારે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયાનો દાવો કરતા NSUIએ આરોપ લગાવ્યો છે કે નીરજા ગુપ્તાએ IDSRમાંથી   24 લાખ 98  હજાર અને રજીસ્ટ્રારે   3 લાખ 20 હાજરનો ગેરકાયદેસર પગાર લીધો છે. વિરોધ દરમિયાન કાર્યકરોએ રજીસ્ટ્રારની ઓફિસનો દરવાજો તોડી તેમની ખુરશીને નોટોનો હાર પહેરાવી ભારે દેખાવો કર્યા હતા. રજીસ્ટ્રારના રાજીનામા અને ફોજદારી કાર્યવાહીની માંગ સાથે NSUI દ્વારા આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

App Store