તમિલનાડુના રિંકિડેશન નામના યુવાને અભિનેતા વિજય થલાપતિના મુખ્યમંત્રી બનવાની બાધા પૂરી થતા અનોખી યાત્રા શરૂ કરી છે. તે સાયકલ દ્વારા બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યો છે. સોમનાથ અને દ્વારકા બાદ હવે તે કેદારનાથ તરફ જઈ રહ્યો છે, હાલમાં તે અમદાવાદ નજીકના બગોદરા પહોંચ્યો છે.