Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The miracle of civil doctors: the patient got a new life

VIDEO: સિવિલના તબીબોનો ચમત્કાર: દર્દીને મળ્યું નવું જીવન

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ સિવિલ હોસ્પિટલે ગંભીર રક્ત વિકાર ITPથી પીડાતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. ઉત્તર પ્રદેશના સંગીતા ત્રિવેદી લાંબા સમયથી સ્ટેરોઇડ્સની સારવારને કારણે સાંધાની તકલીફથી ચાલવા અસમર્થ બન્યા હતા. ખાનગી હોસ્પિટલમાં મોંઘા ખર્ચ સામે સિવિલના ઓર્થોપેડિક, હેમેટોલોજી, એનેસ્થેશિયા અને બ્લડ બેંક વિભાગની ટીમે મફતમાં જટિલ સર્જરી સફળ બનાવી દર્દીને સ્વતંત્ર રીતે ચાલતા કર્યા છે.

App Store