હોમ / ગુજરાત / અમદાવાદ : The Gujarat High Court reserved judgment on Chaitar Vasava's bail plea
VIDEO: ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
છેલ્લું અપડેટ : 10 Aug 2026
સોર્સ : gstv
છોટા-ઉદેપુરના દેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અને ખંડણીના મામલામાં ચૈતર વસાવાની જામીન અરજી પર બંને પક્ષોની દલીલ પૂરી કરવામાં આવી છે..... રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું કે વસાવા સામે કુલ ૨૨ ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી કેટલીકમાં સમાધાન થયું અને કેટલીક રદ થઈ, પરંતુ હજુ ૧૨ ફરિયાદો પેન્ડિંગ છે.