Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat High Court to get one more judge, Justice of Orissa High Court Manas Ranjan Pathak will be a judge of Gujarat High Court

VIDEO: ગુજરાત હાઇકોર્ટને મળશે વધુ એક ન્યાયાધીશ, ઓરિસ્સા હાઈકોર્ટના જસ્ટિસ માનસ રંજન પાઠક બનશે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ઓરિસ્સા હાઇકોર્ટના જસ્ટિસ માનસ રંજન પાઠકની બદલી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ નિયુક્તિ સાથે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા વધીને ૩૪ પર પહોંચી ગઈ છે. હાઇકોર્ટમાં મંજૂર કરાયેલી 52 ન્યાયાધીશોની કુલ જગ્યાઓ સામે હવે ૩૪ ન્યાયાધીશો કાર્યરત છે, જ્યારે હજુ પણ ૧૮ જગ્યાઓ ખાલી છે. નવા ન્યાયાધીશના આગમનથી રાજ્યની  અદાલતમાં ન્યાયિક કામગીરી વધુ ઝડપી બનશે તેવી અપેક્ષા છે.

App Store