Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The first phase of the Mumbai-Ahmedabad bullet train is targeted to start in 2027

VIDEO: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો 2027માં શરૂ કરવાનો લક્ષ્ય

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 

App Store

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ભારત અને જાપાન વચ્ચે મહત્વપૂર્ણ સહમતિ થઈ છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી ચર્ચા સકારાત્મક રીતે આગળ વધી રહી છે. જાપાને સ્પષ્ટ કર્યું છે કે નવી પેઢીની E-10 સિરીઝ બુલેટ ટ્રેન હાલમાં વિકાસના તબક્કામાં છે અને તે 2030ના પ્રારંભિક વર્ષોમાં ઉપલબ્ધ થશે. આ દરમિયાન પ્રોજેક્ટમાં વિલંબ ન થાય તે માટે બંને દેશોએ ભારતીય હાઈ સ્પીડ ટ્રેન સાથે શરૂઆત કરવાની સહમતિ વ્યક્ત કરી છે. બીજી તરફ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું બાંધકામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ 2027માં શરૂ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.