VIDEO: ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સૂરજેવાલાના સરકાર પર આકરા પ્રહાર
સોર્સ : gstv
ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી રણદીપ સૂરજેવાલાએ અમદાવાદમાં પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું કે બેઠકમાં સામાજિક, આર્થિક અને રાજકીય વિચારોનું આદાન-પ્રદાન થયું અને કોંગ્રેસનો વિચાર ગુજરાતના પાયાથી શરૂ થયો છે. સૂરજેવાલાએ ખેડૂતોની જમીન પર સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ અંગે સવાલ ઉઠાવી કહ્યું કે વિકાસ સામે વાંધો નથી, પરંતુ 20થી વધુ જિલ્લાની ખેતી નષ્ટ ન થવી જોઈએ અને આ મુદ્દે આંદોલન શરૂ થશે.

