Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Statement of Congress leader Gyasuddin Sheikh regarding allegation against MLA Jignesh Mevani..one speaking voice is being created to shut down Pantra

VIDEO: ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આરોપને લઈને કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું નિવેદન..એક બોલતા અવાજને બંધ કરવા રચાઈ રહ્યા છે પેંતરા

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર રૂપિયા લેવાના આરોપને લઈને કોંગ્રેસમાંથી પ્રતિક્રિયા આવી છે..કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે,   જીગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. મેવાણી મતોના નફા-નુકસાનની ચિંતા કર્યા વગર લોકોનો અવાજ ઉઠાવે છે અને તેમણે ક્યારેય ધર્મ કે જાતિ જોઈ નથી. એક બોલતા અવાજને બંધ કરવા માટે આવા વિવિધ પેતરા રચાઈ રહ્યા છે. વડગામમાં દલિત અને મુસ્લિમ સમાજ સામસામે આવી જાય તેવા કાવતરા થઈ રહ્યા છે.  

App Store