Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : State Congress President Amit Chavda's reaction after the election result

VIDEO: ચૂંટણીના પરિણામ બાદ પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારો પર અતૂટ વિશ્વાસ મૂકી ભવ્ય વિજય અપાવવા બદલ તમામ મતદારોનો આભાર માન્યો તો સાથે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પ્રજાના હક્કોની રક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનો પણ વિશ્વાસ દાખવ્યો. તેમણે કહ્યું કે, અમે ખાતરી આપીએ છીએ કે સેવા અને વિકાસના કાર્યોમાં ક્યારેય પીછેહઠ કરવામાં આવશે નહીં અને લોકોના પ્રશ્નોને વાચા આપીશું.

App Store