Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Spontaneous fierce protest by junior lawyers over lawyers protection act including rent bill in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ભાડા વિધેયક સહિત વકીલ પ્રોટેક્શન એક્ટ મુદ્દે જુનિયર વકીલોનો સ્વયંભૂ ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની મેટ્રો કોર્ટ ખાતે જુનિયર વકીલો દ્વારા ભાડા વિધેયક બિલની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભાડા વિધેયક ઉપરાંત વકીલ પ્રોટેક્શન એક્ટ અને  સામે પણ વકીલોનો રોષ વધ્યો છે. ભાડા વિધેયક મુદ્દે સમર્થન મળ્યા બાદ પણ પ્રોટેક્શન એક્ટ અને અરનેશ કુમાર જજમેન્ટ અંગે સરકાર સાથેની બેઠકમાં કોઈ ચર્ચા ન થતાં વકીલોમાં નારાજગી વ્યાપી છે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા તેમજ અરનેશ કુમાર જજમેન્ટમાં જરૂરી સુધારા લાવવા બાબતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કર્યો.. બાર અને એસોસિએશનના વકીલોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણયો લેવાતા વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newscourt