Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Shaktisinh Gohil condoles the passing away of Veerji Thummer

VIDEO: વીરજી ઠુમ્મરના નિધન પર શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો ઊંડો શોક

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના નિધનના સમાચારથી રાજકીય ક્ષેત્રે શોકની કાલીમા છવાઈ ગઈ છે. તેમના દુઃખદ અવસાન પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગહરા શોક સાથે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગોહિલે આ દુઃખદ સમયે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, વીરજી ઠુમ્મરનું જવું એ માત્ર પક્ષ માટે જ નહીં પરંતુ સમગ્ર કોંગ્રેસ પરિવાર માટે ખૂબ જ મોટી અને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ છે.

App Store