Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Professor at Nirma University went on stage and grabbed student's collar and threatened

VIDEO: નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસરે સ્ટેજ પર જઈ વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવ્યો

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની પ્રખ્યાત નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થી સાથે અભદ્ર વર્તન કરવાનો એક સનસનાટીભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોલેજમાં આયોજિત સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ તુરંત પૂરું કરવાના આશયથી "જલ્દી બોલ, શુભ પનવેલ નિકલના હૈ" જેવી કોમેન્ટ કરી હતી. આ બાબતથી ઉશ્કેરાઈને પ્રોફેસર એચ. કે. પટેલે સ્ટેજ પર પહોંચી વિદ્યાર્થીને પાસે બોલાવીને તેનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં ધમકાવ્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રોફેસરના આ ગેરવર્તણૂકનો વીડિયો વાયરલ થતાં યુનિવર્સિટી કેમ્પસ સહિત સોશિયલ મીડિયા પર લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે

App Store