Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Preparations for Garba festival begin with announcement of 'Navastva Navratri 2026' in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ‘નવસ્ત્વ નવરાત્રી ૨૦૨૬’ની જાહેરાત સાથે ગરબા મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ‘નવસ્ત્વ નવરાત્રી ૨૦૨૬’ની સત્તાવાર જાહેરાત સાથે જ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અક્ષર ક્રૂઝ ખાતે યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં સિંગર દિવ્યા ચૌધરીએ સંગીતમય સુર રેલ્યા હતા. કિવાંશ ગ્રુપના આયોજન હેઠળ આ ભવ્ય ગરબા મહોત્સવ ૧૧થી ૨૦ ઓક્ટોબર દરમિયાન અમદાવાદના ‘૯ બ્રધર્સ પાર્ટી પ્લોટ’ ખાતે યોજાશે. આ મહોત્સવમાં પરંપરાગત ગરબાની સાથે મહિલાઓ અને પરિવારોની સુરક્ષા માટે સીસીટીવી મોનિટરિંગ, સાદા પોશાકમાં બાઉન્સર્સ અને સુવ્યવસ્થિત પાર્કિંગ જેવી પ્રીમિયમ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

App Store