Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Pravin Ram congratulates farmers on cancellation of Gir Ecozone notification

VIDEO: ગિર ઇકોઝોન નોટિફિકેશન રદ થતા ખેડૂતોને પ્રવિણ રામે પાઠવ્યા અભિનંદન

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગીર ઇકોઝોન નોટિફિકેશન રદ થતા આપના નેતા પ્રવિણ રામે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે.. નોટિફિકેશનની સમયમર્યાદા પૂર્ણ થતા આ નોટિફિકેશન આપોઆપ રદ થયેલું ગણાય છે. આ સફળતા બદલ પ્રવિણ રામે કહ્યું કે,  ભાજપના નેતાઓ સરકારની પડખે રહ્યા ત્યારે પણ તેમણે ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો હતો. હવે જો સરકાર ભવિષ્યમાં નવું નોટિફિકેશન બહાર પાડીને ખેડૂતોને અન્યાય કરવાનો પ્રયાસ કરશે, તો તેઓ ગીરના ખેડૂતો માટે બમણી તાકાતથી લડાઈ લડશે.

App Store