VIDEO: સોનિયા ગાંધીની નીતિશ કુમાર પર ટિપ્પણી બાદ ગિરીરાજસિંહનો પલટવાર: નૈતિક તાકાત પર ઉઠાવ્યા સવાલ
સોર્સ : gstv
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ બિહારના પૂર્વ સીએમ નીતિશ કુમાર પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે વળતો પ્રહાર કર્યો છે..ગિરિરાજસિંહે સોશિયલ મીડિયા પર કહ્યું કે, સોનિયા ગાંધીની નૈતિક તાકાત નથી કે તેઓ નીતિશ કુમાર પર પ્રહાર કરી શકે..કોંગ્રેસ વર્કિગં કમિટીની બેઠક દરમિયાન દિગ્વિજય સિંહે નીતિશ કુમારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધને નીતિશ કુમારને 2024માં જવા નહતા દેવા..જોકે સોનિયા ગાંધીએ તરત જ કહ્યું કે સારુ થયું તેઓ ચાલ્યા ગયા આમ સોનિયા ગાંધીએ નિથિશ કુમાર પર પ્રહાર કરતા દિગ્વિજય સિહે સોનિયા ગાંધી પર વળતો પ્રહાર કર્યો..

