Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Prahladnagar lake overflow in Ahmedabad

VIDEO: અમદાવાદમાં પ્રહલાદનગરનું તળાવ ઓવરફ્લો

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયો અને તળાવોની સપાટીમાં વધારો થયો છે. શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાં આવેલું પાંચા તળાવ ભારે પાણીની આવકને કારણે ઓવરફ્લો થઈ ગયું છે. તળાવ છલકાઈ જતાં ગેટમાંથી મોટા પ્રમાણમાં પાણી બહાર વહીને સીધા રોડ પર ફરી વળ્યા હતા. તળાવનું પાણી રસ્તાઓ પર આવી જવાના કારણે આસપાસના માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો અને રાહદારીઓને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News