Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Postmortem resumed at LG Hospital in Ahmedabad, 6 cold storage facilities increased to 18 cold storage facilities

VIDEO: અમદાવાદની એલજી હોસ્પિટલમાં ફરી પોસ્ટમોર્ટમ શરૂ, 6 કોલ્ડ સ્ટોરેજની સુવિધા વધારી 18 કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની એલજી હોસ્પિટલમાં ફરી પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજની સેવા શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં પોસ્ટમોર્ટમની કામગીરી બંધ હતી. અગાઉ હોસ્પિટલમાં 6 કોલ્ડ સ્ટોરેજની સુવિધા હતી, હવે તેને વધારીને 18 કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ સુધી જવું પડતું હતું. હવે એલજી હોસ્પિટલમાં જ આ સુવિધા મળતા લોકોને મોટી રાહત મળશે. આ અંગે હોસ્પિટલ કમિટીના ચેરમેન ચાંદની પટેલે માહિતી આપી હતી.

App Store