VIDEO: ચૈતર વસાવાને સજા સસ્પેન્શન મામલે હાઇકોર્ટમાંથી રાહત નહિ, ૭૦ પેજનો વિસ્તૃત ઓર્ડર જારી
સોર્સ : gstv
ગુજરાત હાઈકોર્ટે વન કર્મી હુમલા મામલે ચૈતર વસાવાને સજા સસ્પેન્શન મુદ્દે રાહત આપી નથી... હાઈકોર્ટે આપેલા 70 પાનાના વિસ્તૃત આદેશમાં જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રાયલ કોર્ટના આદેશમાં કોઈ ખામી જાણાતી નથી... સજા સસ્પેન્ડની અરજી વખતે પુરાવાઓનું ફરી ટ્રાયલની જેમ મુલ્યાંકન કરવું જરૂરી નથી.... ચૈતર વસાવા સામે કુલ 22 કેસ હોવાનું પણ કોર્ટે નોંધ્યુ છે...22માંથી 16 કેસમાં જામીન ફરી ગુનો ના કરવાની શરત હતી...વર્ષ 2023ના કેસમાં દોષિત થયા બાદ સારા વ્યવહાર બદલ પ્રોબેશન મળ્યુ હતું

