VIDEO: અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં
સોર્સ : gstv
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છૅ ત્યારે AMC આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે… ચોમાસાને પગલે શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે સઘન કામગીરી હાથ ધરાઈ છે.AMC દ્વારા 6.66 લાખથી વધુ ઘરોમાં તપાસ કરવામાં આવી, જેમાં 15 હજાર 752 મચ્છરના પોરા મળ્યા છે. સાથે જ તાવના દર્દીઓના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.સોસાયટીઓ, કોમર્શિયલ એકમો અને કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ સાથે ફોગિંગ અને મચ્છર નિયંત્રણની કામગીરી પણ તેજ કરવામાં આવી છે.

