Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Cyber fraud of 5.42 lakhs in the name of insurance policy with Women Civil Defence PI in Ahmedabad

VIDEO: અમદાવાદમાં મહિલા સિવિલ ડિફેન્સ PI સાથે ઈન્સ્યોરન્સ પોલિસીના નામે ૫.૪૨ લાખની સાયબર ઠગાઈ

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના મેમનગરમાં રહેતા મહિલા સિવિલ ડિફેન્સ PI સાથેરૂપિયા પાંચ લાખ 42 હજારથી વધુની સાયબર ઠગાઈ આચરવામાં આવી છે... મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી વિજયસિંહ અને ગીતા નામના ઠગબાજોએ પોલિસીમાં કમિશન ચાર્જ અને પોલિસી ક્લોઝ કરાવવાના બહાને ઝાળ બિછાવી હતી. ગઠિયાઓએ રૂપિયા ૧૯ લાખ ૪૫ હજાર પાછા મેળવવાની લાલચ આપી ક્યુઆર કોડ અને વિવિધ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત ૫ લાખ 11 હજારમેઈન્ટેઈન કરવાના બહાને ઈ-એકાઉન્ટ ખોલાવી લાખો રૂપિયા સરાવી લીધા હતા. આ અંગે ભોગ બનનાર મહિલા અધિકારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store