Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : MLA Amit Shah expressed his anger over Congress fielding a minority candidate in Paldi

VIDEO: પાલડીમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવારને સ્થાન આપતા ધારાસભ્ય અમિત શાહે ઠાલવ્યો રોષ, સોશિયલ મીડિયા પર કરી આ પોસ્ટ

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કોંગ્રેસની યાદી જાહેર થતા જ અમદાવાદનું રાજકારણ ગરમાયું છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પાલડી વિસ્તારમાં લઘુમતી ઉમેદવારને સ્થાન આપવા મુદ્દે આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અશાંત ધારાનો ડંકાની ચોટ પર કડક અમલ કરવામાં આવશે. પાલડીમાં વધતા લઘુમતી પ્રભુત્વને લઈને અગાઉ પણ સવાલો ઉઠ્યા છે, ત્યારે ધારાસભ્યની આ પોસ્ટથી આગામી ચૂંટણી પૂર્વે નવા રાજકીય સમીકરણો રચાય તેવા સંકેતો મળી રહ્યા છે.

App Store