Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meteorological Department predicts severe heat in the state

VIDEO: રાજ્યમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો અમદાવાદમાં કેટલું રહેશે તાપમાન

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં ઉનાળાનો મિજાજ આકરો બની રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે. આ સાથે જ આગામી દિવસોમાં તાપમાનના પારામાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના પણ નથી, એટલે કે ગરમીનો ચમકારો યથાવત રહેશે.

App Store

રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં તાપમાન ૪૧ થી ૪૨ ડિગ્રી આસપાસ નોંધાવાની શક્યતા છે, જેના કારણે અમદાવાદીઓને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. બીજી તરફ, રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૨.૪ ડિગ્રી નોંધાયું છે.