Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Locals angry over low water pressure and polluted water in Ahmedabad

VIDEO : Ahmedabad કોટ વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશર સાથે પ્રદૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશર સાથે પ્રદૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હરકિશનદાસની પોળમાં છેલ્લા દસ દિવસથી કાળું અને ગંદુ પાણી આવતું હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરતા તંત્ર દ્વારા ડ્રેનેજ સફાઈની કામગીરી કરવામાં આવી હતી, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. લોકોનું કહેવું છે કે પાણી શરૂ થતા પહેલા અડધો કલાક સુધી કાળું રગડા જેવું પાણી આવે છે, જે પીવા તો દૂર અન્ય વપરાશ માટે પણ યોગ્ય નથી.

App Store