Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In support of Congress lawyers against the Rent Bill

VIDEO: ભાડા વિધેયક સામે કોંગ્રેસ વકીલોના સમર્થનમાં

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યમાં ભાડા વિધેયક-2026ના વિરોધ વચ્ચે હવે કોંગ્રેસ પણ વકીલોના સમર્થનમાં આવી છે. કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણીએ ભાડા વિધેયક સામે વિરોધ નોંધાવી કાયદામાં તાત્કાલિક સુધારા કરવાની માગ કરી છે. કોંગ્રેસના મતે ભાડા વિવાદોના નિકાલ માટે ન્યાયિક પ્રક્રિયા યોગ્ય રસ્તો છે અને એક્ઝિક્યુટિવ અધિકારીઓને સત્તા આપવાથી ભાડૂઆતોના અધિકારોને અસર થઈ શકે છે. વકીલ મંડળોના આંદોલનને સમર્થન આપતા કોંગ્રેસે રેન્ટ બિલમાં તાત્કાલિક સુધારો કરવાની અપીલ કરી છે.

App Store